________________
૧૪૫
જાગી તિસિવારે ૩ છે પતિની પહેલી પાસ, સુપન સહું તે કહીયા નુપ હરખે મન માંહ, અનુપમ હેતે લહીયા છે ૪ સુપન તણે અનુસાર, પુત્રી હશે પુન્યવંતી અરથ સુણીને તેહ, ઘરપોહેતી ગહગતી પા કહું પુર્વ ભવ વાત, જિહાંથી ચવી આવ્યા છે વીતશેકા નામે નગરી, મહાબલ નામ કહાયા છે ૬ છે તે મલીયા છએ મિત્ર, સહુ મલી દીક્ષા લીધી છે મહાબલ વંચ્યા મિત્ર, તમે માયા કીધિ છે ૭ મે સેવ્યાં સ્થાનક વસ, ગોત્ર તીર્થકર બાંધે છે સ્ત્રી વેદ ઉદાર, પુન્યમેં પાપ સાથે | ૮ | અણસણ કરી તે વાર, જિન ધર્મશું લય લઈ છે છએ જીવ જયન્ત વિમાન, સુર પદ્ધી તીહાં પાઈ ૯ છે
(ઢાલ છે ૨ | શ્રી ચંદ્રપ્રભુ પાહુણે રે છે એ દેશી)
ઈશહીજ જંબુદ્વીપમાંરે, ભરત ક્ષેત્ર કહેવાયરે છે એ મિત્ર તિડાં જે ઉપનારે, તે સુણજે ચિતલાયરે છે ઇશહીજ છે કે ૧ પડિબુઢા ઈખવામાંરે, વછાય અંગરાયરે છે શંખ કાશીને રાજીરે, રૂપી કુણાલ કહાયરે | ઈહીજ છે ૨ આદિત શત્રુ કુડુ દેશમારે, જિતશત્રુ પંચાલ કહાયરે છે યંતથી ચવી તે સહુ, ઈહાં અવતાર લહાયરે છે ઈડીજ૦ | ૩ છે મહાબલ જીવ તિહાં થકીરે, પુન્યવંત પ્રધાનરે ફાગણ સુદી ચોથનેર, ચવિયા શ્રી યંતવિમાનરે છે ઈણ છે ૪ કે પ્રભાવતી ઉર અવતર્યારે,