________________
૧૪૪
સંસાર સાગર થકી, રંગશુ શીવરમણી વરીજે તુગા પ
કલશ ॥ ઇમ ઋષભ સ્વામી, મુક્તિગામી ચરણ નામી શીરએ ! મરૂદેવી નંદન સુખ નđન, પ્રથમ જિન જગદીશએ ! મનરંગ આણી, સુખવાણી, ગાઈ એ જગ હિતકરૂ !! કવિરાય લબ્ધિ જિન સુરસેવક પ્રેમ વિજય આનંદ વા ॥ ઇતિ શ્રી રૂષભસ્વામીના તેર ભવનુ સ્તવન
श्री मल्लीनाथनुं स्तवन
।। દુહા !! નવપદ સમરી મનશુદ્ધ, વલી ગૌતમ ગણધાર ના સરસ્વતી માતા ચિત્ત ધરૂં, વાધે વચન ઉદાર ॥ ૧ ॥ મલ્લીનાથ ઓગણીસમા, જિનવર જગમાં જે ॥ ગુણુ ગાઈશું તેહના, સુગુણ સુણા ધરી નેહ ા૨ા કિણ ક્રેડી કિણુ નગરમેં, કવણુ પિતા કુણુ માત ॥ પાંચ કલ્યાણુક પરગડા, વિગત કરી કહું વાત ।। ૩ ।।
( ઢાલ । ૧ ।। રામચંદકે ખાગમે ચા માય રહ્યોરી) એ દેશી.
ઇશુહીજ જ બુદ્વીપ, ક્ષેત્ર ભરત સુખકારી ॥ નયરી મિથિલા નામ, અલકાને અણુહાર ॥ ૧ ॥ તિહાં નૃપ કુંભ નરેસર રાય, રાણી પ્રભાવતી નામે ! શીયલ ગુણુ. સમિહિત, જસ પસરીૢ ઠામેા ઠામે ॥ ૨ ॥ એક દિવસે. તે નાર, સુતીસેજ મેાઝિર ! દેખી ચૌદે સુપન, તે