________________
૧૪૩
શુદ્ધ આચાર છે ઈમ ચઉવિત સંઘ થાપીને, અષભ કરે વિહાર છે ચતુરનર છે ૬ ! ચારિત્ર એક લખ પૂર્વનુંરે, પાવ્યું ઋષભ નિણંદ છે ધર્મ તણે ઉપદેશથીરે, તાર્યા ભવિજન વંદ કે ચતુરનર છે ૭ મે મોક્ષ સમય જાણી કરી, અષ્ટાપદ ગીરિ આય છે સાધુ સહસ દશમું તિહારે, અણસણ કીધું ભાવ છે ચતુરનર૦ ૮ છે મહા વદી તેરસ દીને રે, અભિજીત નક્ષત્ર ચંદ્ર યંગ છે મુક્તિ પહત્યા ઋષભજીરે, અનંત સુખ સંજોગ છે ચતુરનર છે ૯ (ઢાલ છે ૬રાગ ધનાશ્રી ! કડખાની–એ દેશી.)
તું જ તું જ, ઋષભ જિન તું જ, અલજ તુમ દરસન કરવા છે મેહેર કરે ઘણી, વિનવું તુમ ભણી, અવર ન કઈ કઈ ધણીજગ ઉધરવા છે તુજ છે ૧ જગમાંહે મેહને મોર જિમ પ્રીતડી, પ્રીતડી જેહવી ચંદ્ર ચકરા છે પ્રીતડી રામ લક્ષમણ તણી જેહવી, રાત દિન નામ ધ્યાયું દરસ તેરા છે તુજ છે ૨ છે શિતલ સુરતરૂ તણ તીહાં છાંયડી, શીતલે ચંદ ચંદન ઘસારો છે શીતલું કેલ કપુર જિમ શીતલું, શીતલે તિમ મુઝમન મુખ તમારે છે તુજ છે ૩ છે મીઠડે શેલડી રસ જિમ જાણીએ, ખટરસ કામ મીઠી વાણી મીઠડી આંબલા શાખજિમ તુમ તણી, મિઠડી મુજમન તિમ તુમ વાણું તુજ છે ૪ . તુમ તણા ગુણ તણે પારહું નવિ લહ, એક જીભે કેમ મેં કહીજે છે તાર મુજ તાત