________________
૧૪૨
દિવસ હુ જામ ॥ ગજપુર નયર પધારીયારે, દીઠા શ્રેયાંસે તામરે ! ઋ૦ ૫ ૪ ૫ વરસી પારણું જિન જઇરે, શેલડી રસ તિહાં કી ૫ શ્રેયાંસે દાન દેઈ નેરે, પરભવ શબલલીધરે ! જી॰ ! ૫ !! સહસવરસ લગે તપતપીરે, કમ કર્યાં. ચકચુર ૫ પુરિમતાલપુર આવીયારે, વીચરતાં અહુ ગુણુપુરારે ! સ૦૫ ૬ ૫ ફાગણુ વિર્દ અગીયારસેરે, ઉત્તરાષાઢારે યાગ ! અઠ્ઠમ તપ વહેલેરે, પામ્યા કેવલ નાણરે !! ઋષભ॰ !! |
( ઢાલ ॥ ૫ ॥ કપુર હાવે અતિ ઉજલેરે—એ દેશી. )
સમવસરણુ દેવે મલીરે, રચિયું અતિદ્ધિ ઉદાર ॥ સિહાસન બેસી કરીરે, દીએ દેશના જિન સાર ! ચતુરનર ॥ ૧ ॥ કીજે ધર્મ સદાઇ, જિમ તુમ શિવસુખ થાય ા ચતુરનર૦ ૫ કીજે ! એ આંકણી ! ખારે પરખદા આગલેરે, કહે ધર્મ ચ્યારે પ્રકાર ॥ અમૃત સમ દેશના સુણીરે પ્રતિ એધ્યા નરનાર ! ચતુરનર૦ ૫ ૨ ૫ ભરતતણા સુત પાંચસે?, પુત્રી સાતસે જાણુ ના દિક્ષા લીધે જિનજી કનેરે, વૈરાગે મન આણુ ! ચતુરનર॰ ॥ ૩ ॥ પુંડરીક પ્રમુખ થયા૨ે, ચારાસી ગણધાર ! સહસ ચારાસી તિમ મલીરે, સાધુ તણા પિરવાર ! ચતુરનર॰ ॥ ૪ ॥ બ્રાહ્મી પ્રમુખ વલી સાહુણીરે, ત્રણ લાખ સુવિચાર । પાંચ સહસ ત્રણ લાખ ભલારે, શ્રાવક સમક્તિ ધાર ! ચતુરનર॰ ॥ ૫ ॥ ચેાપન સહુ પૉંચ લાખ કહીરે, શ્રાવિકા
แ