________________
૧૫૯
કમલ પરે નિજ પદ કમલને ડાયશું છે સુરનર કેડા કેડ મલી મુજ પ્રણમશે, પ્રતિહાર જ વર આઠમું સમવસરણ થશે છે ૩. મદ કરવાથી નીચ નેત્ર ઈમ બાંધીઉં, ભવ ભવા નીચ કર્મનું ફલ ઈહ સાધી છે એક દિન રેગ ઉદયથી મને એમ ચિંતવે, સેવાકારક શિષ્ય કરું કેઈક હવે છે સાર ન પુછે એમુનિ પરિચિત છે ઘણું, ડુંગરા દુરથકી દિસે રળિઆમણા એવે કપિલ નામે એક નૃ૫ સુત આવીએ, તેને મરિચીએ પ્રભુને ધર્મ સુણાવિયે છે પાગ્ય જાણું કહે જાઓ મુને પાસે તુમે, દીક્ષા લે શુભ ભાવથી કહીએ છીએ અમે જે કપિલ કહે તવ ધર્મ નથી શું તુમ છે, મનથી ચિંતે અજોગ એ મુજ લાયક અછે છે ૬ મરિચી કહે જે કપીલ ઈહાં પણ ધર્મ છે, ચિત્ત રૂચે તિહાં સેવીએ એ હિત મર્મ છેઈમ ઉસૂત્ર કયાથી સંસાર વધારી. સાગર કડા કોડ અપારા ચોરી છે ૭. ચેરાસી લાખ પૂર્વનું આયુષ ભેગવી, અંતે અનાચિત ત્રીજે ભવથી ચવી છે દશ સાગર ભવ એથે પંચમ સ્વગથી, ઉપન્ય પંચમ ભવ હવે બ્રાહ્મણ વર્ગમાં આ ૮ ૫ એંસી પૂર્વ લખ આઉખે કોશિક બ્રિજ થયે, ઘૂણા નયરીએ છઠું ભવ ભમતાં ગયે બેહતર લખ પુર્વીયુષ્ય દ્વિજ નામથી, અંતે ત્રિદંડી થઈને મુએ તે અકામથી ૯ો સાતમે સહમ ચિત્યપુર ભવ અઠમે, અનિધ્યેત દ્વિજ લખ પુર્વાયુ સામે અંતે ત્રિદંડી થઈને હવે નવમે ભવે, ઈશાને અમૃત સુખ રંગે અનુભવે છે ૧૦ છે