________________
૧૩૯
પાળે સ્વયમેવરે છે સેવે છે ૭ | વૈદ જીવ દસમે ભવે સ્વર્ગો, બારમે સુર હોય છે કે તિહાંકણે આયુ ભોગવી પરું, બાવીસ સાગર જયરે છે સેવે ૮ મે અગીઆરમેં ભવે દેવ ચવીને, ચકી હુએ વનાભરે છે દીક્ષા લઈ વીસ સ્થાનક સાધી, લીધે જિનપદ લાભરે છે તે છે ૯ છે ચૌદ લાખ પૂર્વની દીક્ષા, પાલી નિર્મળ ભાવે છે. સર્વાર્થ સિદ્ધ અવતરીયા, બારમે ભવ આયરે છે સે૧૦ તેત્રીસ સાગર આયુ પ્રમાણે, સુખ ભેગવે તિહાં દેવરે છે. તેરમા ભવ કેરે હવેહું, ચરિત્ર કહું સંવરે સેવા૧૧. (ઢાલ છે ર છે વાડી કુલી અતિ ભલી મનભમરારે
એ દેશી ). જબુદ્વીપ સહામણું મન મેહનારા લાખ જેજના પરિમાણ | લાલ મન મેહનારે દક્ષિણ ભારત ભલું તિહાં રે મન મેહનારે I અનુપમ ધર્મનું ઠામ || લાલ. મન મેહનારે છે ૧ | નયરી વિનિતા જાણીએ કે મન ! સ્વર્ગપુરી અવતાર | લાલ૦ | નાભીરાય કુલગર તિહાં
મન | મરૂદેવી તસ નારિ | લાલ છે ૨ પ્રીતિ ભક્તિ પાસે સદા | મન . પીયુશું પ્રેમ અપાર છે લાલ, છે સુખ વિલસે સંસારનાં | મન | સુરપેરે સ્ત્રી ભરથાર | લાલ | ૩ | એક દિન સૂતી માલીયે | મન | મરૂદેવી સુપવિત્ર છે લાલ૦ | થ અંધારી અષાડની . મન ઉત્તરાષાઢા નક્ષત્ર છે લાલ૪ તેત્રીસ સાગર