SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ આઉખે ॥ મન॰ ॥ ભાગવી અનુપમ સર્વાર્થ સિદ્ધથી ચવી | મન॰ ॥ સુર લાલ॰ ॥ ૫ ॥ ચઉદ સુપન દીઠાં તીસે ॥ મન૦ || રાણી મધ્યમ રાત ॥ લાલ ! જઈ કહે નિજ કતને | મન૦ ॥ સુપન તણી વિ વાત ॥ લાલ॰ ॥ ૬ ॥ કથ કહે નિજ નારીને ।। મન॰ ॥ સુપન અર્થ વિચાર ॥ લાલ૦ ॥ કુલ દીપક ત્રિભુવનપતિ ॥ મન॰ ॥ પુત્ર હાશે સુખ કાર ની લાલ॰ | ૭ || સુપન અથ પીઉથી સુણી | મન॰ ॥ મન હરખ્યા મરૂદેવી ॥ લાલ॰ । સુખે કરી પ્રતિપાલના મા મન॰ ॥ ગર્ભ તણી નિત એવ ॥ લાલ૦ | ૮ | નવ માસવાડા ઉપરે ॥ મન॰ ॥ દિન હુવા સાઢાસાત " લાલ૦ ॥ ચત્ર વદ આઠમ દ્વીને ॥ મન॰ | ઉત્તરાષાઢા વિખ્યાત ॥ લાલ | ૯ || મજિન્નુમ રયણીને સમે મન॰ ॥ જન્મ્યા પુત્ર રતન ॥ લાલ॰ ॥ જન્મ મહેાચ્છવ તવ કરે સુખ || લાલ૦ ॥ અવતરીએ કુખ ॥ ॥ મન॰ ! દિશીકુમરી છપ્પન્ન ॥ લાલ૦ | ૧૦ || ( ઢાલ !! ૩ ૫ દેશી હુમચડીની ) આસન કપ્યું ઇંદ્રતણુંરે, અવધિજ્ઞાને જાણી ૫ જિનના જન્મ મહાચ્છવ તવ કરવા, આવે ઇંદ્ર ઇંદ્રાણીરે ! હુમચડી ॥ ૧ ॥સુર પરિવારે પરિવર્યારે, મેરૂ શિખર લઈ જાય !! પ્રભુને નમણુ કરીને પૂજી, પ્રણમી અહુ ગુણ ગાયરે !! હમચડી૦ ૫ ૨ !! આણી માતા પાસે મેહેલી, સુર સુરલાકે પહુંતા ॥ દીન દીન વાધે ચંદ્ર તણી પરે,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy