________________
૧૩૮
દૃષ્ટિ જેથી વહી, પદ્મ પ’કજ પ્રણમેવ ।। ૩ ।। પ્રથમ જિણેસર જે હુએ, મુનિવર પ્રથમ વખાણુ! કેવલપર પહેલે જે કહે, પ્રથમ ભિક્ષાચર જાણુ ॥ ૪ ॥ પહેલા દાતા એ કહ્યો, આ ચાવીસી મઝાર ! તે તણા ગુણ વરણવું, આણ્ણા હર્ષ અપાર ।। ૫ ।
( ઢાલ ॥ ૧ ॥ ધન્ય ધન્ય સ'પ્રતિ સાચા રાજા ) એ દેશી ! રાગ આશાવરી.
પહેલે ભવ ધન સાથે વાહે, સમક્તિ પામ્યા સારરે । આરાધી ખીજે ભવ પામ્યા, જુગલતણેા અવતાર ૨૫ ૧ સેવા સમક્તિ સાચું જાણી, એ સિવ ધમની ખાણી રે નિવ પામે જે અલભ્ય અનાણી, એહવી જિનની વાણી ૨ ॥ સેવા॰ ॥ ૨ ॥ એ આંકણી ।। જુગલ ચવ પહેલે દેવલાકે, ભવ તિજે સુર થાયરે ! ચેાથે ભવે વિદ્યાધર કુલે. થયા, મહાખલ નામે રાય રે । સેવા ॥ ૩ ॥ ગુરૂ પાસે દીક્ષા પાલીને, અણુસણુ કીધુ' અંતરે પાંચમે ભવે ખીજે દેવલાકે, લલિતાંગ સુર દ્વીપર્યંતરે ! સેવા॰ ॥ ૪ ॥ દેવચવી છડે ભવે રાજા, વાઘ એણે નામેરે ! તીહાંથી સાતમે ભવે અવતરીઆ, જુગલા ધર્મશું ઠામેરે ! સેવા ॥ ૫ ॥ પૂર્ણ આયુ કરી આઠમે ભવે, સુધમ દેવલાકે દેવરે ।। દેવ તણી ઋદ્ધિ ખડુલી પામ્યા, દેવતણા વળી ભાગરે ! સેવા॰ ॥ ૬ ॥ મુનિભવ જિવાનદ નવમે ભવે, વૈદ ચવી થયા દેવરે ! સાધુની વૈયાવચ્ચ કરી, દિક્ષા લઈ,