________________
૧૩૭
જઈ સેવતિરે છે પડી વિજળીયે વલી તેહ, ધુર સુર લેકે દેવી થતીરે રે ચવી થઈ તુમ પુત્રી ચાર, એક દિન પચમી તપ કરી રે ! ઈમ સાંભલી સહું પરિવાર, વાત પૂર્વ ભવની સાંભળીરે રો | ૭ | ગુરૂ વંદી ગયા નિજ ગેહ, રિહિણી તપ કરતાં સહુરે છે મટી શક્તિ બહુ માન, ઉજમણ વસ્તુ બહુરે છે ઈમ ધર્મ કરી પરિવાર, સાથે મોક્ષપુરી વરીરે શુભ વીરના શાસન માંહ, સુખ ફલ પામે તપ આદરીરે છે રો૦ | ૮ |
છે કલસ ઈમ ત્રિજગ નાયક મુક્તિદાયક વીર જિનવર ભાખીયે છે ત૫ રોહિણને ફલ વિધાને, વિધિ વિશેષે દાખીયે છે શ્રી ક્ષમાવિજય જસવિય પાટે, શુભવિજ્ય સુમતિ ધરે છે તસ ચરણ સેવક કહે પંડિત, વીર કવિ જય કરો છે ઈતિ શ્રી રહિણી તપ વિધિ સ્તવન સંપૂર્ણ છે
श्री ऋषभदेवस्वामीनुं स्तवन ૧ દુહા છે પુરિસા દાણું પાસજી. બહુ ગુણમણિ વાસ છે ઋદ્ધિ વૃદ્ધિ મંગલ કરણ, પ્રણમું મન ઉલ્લાસ ( ૧ છે સરસતી સામિની વિનવું, કવિ જન કેરી માંય છે સરસ વાણી મુજને દીયે, માટે કરી પસાય છે ૨ | લબ્ધિ વિનય ગુરૂ સમરીએ, અહર્નિશ હર્ષ ધરેવ જ્ઞાન