________________
૧૩૧
સમવસરણની પાસ છે ભક્તસર આવે, પ્રભુનંદન ઉલ્લાસ છે સુણ દેવની દુંદુભી, ઉલસિત આણંદપુર મા આવ્યાં હરખનાં આંસું, તિમિર પડલ ગયાં દર ૮ પ્રભુની ઋદ્ધિ દેખી, એમ ચિંતે મનમાંહે છે ધિક ધિક કુડી માયા, કેના સુત કોના તાત છે એમ ભાવના ભાવતાં, પામ્યાં કેવલજ્ઞાન છે તતક્ષણ મારૂદેવા, તિહા લહ્યો નિર્વાણ ! ૯ ધન્ય ધન્ય એ પ્રભુજી, ધન્ય એહને પરિવાર છે લાખ પૂર્વ ચોરાસી, પાલી આયુ ઉદાર છે મહા વદી તેરસ દિને, પામ્યા સિદ્ધિનું રાજ છે અષ્ટાપદ શિખરે, જય જય શ્રી જિનરાજ છે ૧૦
| કલશ . વીસ જિનવર તણે અંતર, ભણે અતિ ઉલ્લાસ એ, સંવત સતર તહેતેરે, એમ રહી માસુંએ સંઘતણે આગ્રહ ગ્રહી મેં, શ્રી વિમલવિજય વિક્ઝાયએ પણ તસ શિષ્ય રામવિજય નામે, વેર્યો જય જય કાર એ . ઈતિ શ્રી આંતરાનું સ્તવન સંપૂર્ણ
श्री रोहिणी तप विधि स्तवन છે દુડા ! સુખકર શંખેશ્વર નમી, શુભગુરૂને આધાર છે રહિણી ત૫ મહિમા વિધિ, કહિશું ભવિ ઉપગાર છે ૧ . ભક્ત પાન કચ્છત દિએ, મુનિને જાણ અજાણ છે નરક તિર્યંચમાં જીવ તે, પામે બહુ દુઃખ ખાણ છે ૨ છે તે