________________
(ઢાલ છે આ છે દીન સકલ મને હર–એ દેશી.)
જ આદિ જિસર, ત્રિભુવનને અવતંસ છે નાભી રાજા મરૂદેવા, કુલ માન સર હંસ . સર્વાર્થ સિદ્ધથી ચવિ, ઈવાકુ ભૂમિવર ઠામ છે અસાડ વદી એથે, અવતર્યા પુરૂષ પ્રસન્ન છે ૧ ચિત્ર વદી આઠમે, જમ્યા શ્રી જિનરાય છે આવે ઇંદ્રા, પ્રભુજીના ગુણગાય છે સુનંદા સુમંગલા, વરિયા જોબન પાય છે ભરતાદિક એકસે, પુત્ર પુત્રી દે થાય છે ૨ | કરી રાજની સ્થાપના, વાસિ વનિતા ઇંદ્ર
જગમાં નિતિ ચલાય, મારૂ દેવીને નંદ છે પ્રભુ શીલ્પ દેખાડી, ચારે જુગલ આચાર છે નરકલા બહોતેર, ચેસઠ મહિલા સાર છે ૩ ભરતાદિકને દીએ, અંગાદિકનું રાજ્ય છે સુરનર ઈમ જપ, જય જય શ્રીજિનરાજ છે દઈ દાન સંવછરી, પ્રભુ લીએ સંયમ ભાર, ચાર સહસ રાજાશું, ચૈત્ર વદ આઠમ સાર છે ૪ પ્રભુ વિચરે મહીયલ, વરસ દિવસ વિણ આહાર છે ગજરથને ઘેડા, જન દિએ રાજકુમારી છે પ્રભુને નવિ લેવે, જુવે શુદ્ધ આહાર છે પડિલાલ્યા પ્રભુજી, શ્રી શ્રેયાંસકુમાર છે ૫ છે ફાગણ અંધારિ, અગીઆરસ શુભ ધ્યાન કે પ્રભુ અઠ્ઠમ ભક્ત, પામ્યા કેવલનાણુ છે ગઢ ત્રણે રચે મુર, સેવા કરે કરજેડ છે ચક રત્ન ઉપન્ય, ભરતને મન કેડ પે ૬ છે મારૂદેવા મેહે, દુખ આણે મનજર છે મારે અષભ સહે છે, વનવાસી દુઃખ ઘેર તવ ભરત પર્યાપ, ત્રિભુવન કેરે રાજ છે તુમ પુત્ર ભેગવે, જુઓ માતા આજ | ૭ ગુજરથ બેસાડી,