SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પણ રહિણી તપ થકી, પામી સુખ સંસાર | મેક્ષે ગયા તેમને કહું, સુંદર એ અધિકાર છે ૩ છે (ઢાલ છે ૧ શીતલજિન સહજાનંદી છે એ દેસી) મઘવા નગરી કરી ઝંપ, અરિવર્ગ થકી નહિ કંપા, આભારતે પુરી છે ચંપા, રામ સીતા સરવર પંપા છે ૧ છે પનેતા પ્રેમથી તપ કીજે, ગુરૂ પાસે તપ ઉચારીએ છે એ આંકણું છે વાસુપૂજ્યના પુત્ર કહાય, મઘવા નામે તિહાં રાય, તસ લક્ષમીવતી છે રાણી, આઠ પુત્ર ઉપર એક જાણી છે ૫૦ ૨ ! હિ! નામે થઈ બેટી, નૃપવલ્લભસું થઈ મોટી, યૌવન વયમાં જબ આવે, તબ વરની ચિંતા થાવે છે ૫૦ ૩ છે સ્વયંવર મંડપ મંડાવે, દૂરથી રાજપુત્ર મિલાવે, રોહિણી શણગાર ધરાવી, જાણું ચંદ્ર પ્રિય ઈહાં આવી છે ૫૦ ૫ ૪ નાગપુર વિતશેક ભૂપાલ, તસ પુત્ર અશોક કુમાર, વરમાલા કઠે ઠાવે, નૃપ રેહિણને પરણાવે છે ૫૦ | ૫ | પરિકરસું સાસરે, જાવે, અરેકને રાજ્ય ઠાવે, પ્રિયા પુણ્ય વધી બહુ ઋદ્ધિ. વિતશેકે દીક્ષા લીધી છે ૫૦ | ૬ | સુખ વિલસે પંચ પ્રકાર, આઠ પુત્ર સુતા થઈ ચાર, રહી દંપતિ સાતમે માલે, લઘુ પુત્ર રમાડે ખેલે છે ૫૦ ૭ ને લેપાલાભિધાનને બાલ, રહી ગેખે જુએ જન ચાલ, તસ સન્મુખ રતિ નારી, ગયે પુત્ર મરણ સંભારી છે ૫૦ | ૮ છે શિર છાતી કુટે મલી કેતી, માય રોતી જલજલી દેતી, માથાના કેશ તે
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy