________________
૧૨૫
જાણા, નહી. નગરી નહીં ગામ હૈ। । ગૌ ॥ ૪ × ગર્ભધરે ખટ વરસની નારી, ખિલવાસી મચ્છ ખાય IF છેલ્લે કાયા એક હાથની હાંશે, સાલ વરસનું આયુ હૈ। F vilo 114 11
દુહા || આગલ વલી ઉત્સર્પિણી, ત્યાં ષટ આરા જોય. ॥ પહેલા છઠ્ઠો સારિખા, દુસમ દુસમા સેાય ॥ ૧ ॥ ( ઢાલ । ૧૨ । રાગ કેદારા | વાંઢાંયણાના—એ દેશી. )
આગલ ખીજો આરા સારા, ત્યારે મેઘ હાવે વલી ચારા ॥ પુષ્કરાવત્ત ખીર અમૃત અપારા, ચેાથે વરસે ધૃતની ધારા ॥ ૧ ॥ વાધશે વન વનસ્પતિ બહુ ગામા,. આગલ સાતે કુલવર તામેા ॥ દુસમ સુસમા ત્રિજો અભિ રામા, ત્રેવીસ જિનના તીહાં ઠામેા ॥ ૨ ॥ નવ નારદ ચક્રી અગીઆર, નવ ખલદેવ હશે તીહાં સારે ॥ વાસુદેવ નવ તેણી વારા, નવ પ્રતિવાસુદેવ અપાર ॥ ૩ ॥ સુસમ દુસમા ચોથા માંહિ, એક જિનવર એક ચક્રી ત્યાંહી અ ંતેતે જુગલ હાથે બહુ જાહિ, આઉ પલ્યાપમ ભદ્રક પ્રાહિ ॥ ૪ ॥ આગલ સુસમ પચમ આરે, જુગલ દેહ એ ગાઉ ધારા ॥ ઇક્રો સુસમ સુસમા સભારે, જુગલ. દેહ ત્રણ ગાઉ વિચારે ॥ ૫ ॥ પૂછ્યાં વચન કહ્યાં. વલી વીરે, ચિત્તમાં ધરીયા ગૌતમ ધીરે ॥ ભણતાં સુણતાં સુખહુ શરીરે, ઋદ્ધિ રમણીધર ભરી વીરે ॥ ૬॥
કલશ ॥ ભલે સ્તવન કીધું, નામ દીધું, ગૌતમ