SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ છેહલે સંઘ દુ૫સહ તણેજી, આણ ન ખેડે તેહ સોભાગી ! વીસ વરસનું આઉખું છે, બાર વરસ ઘર વાસ છે ચાર વરસ મુનિવર પણુંછ, વરસ ચાર ગચ્છ ધાર || સો | ૨ | ફુલુક શ્રીનામે સાધવજી, નાયલ શ્રાવક સોય છે સત્યશ્રી નામે શ્રાવિકા, સંઘ ચતુવિધ હોય છે સો૦ / ૩ / સુવિહિત સંઘ છેલ્લે સહજી, અલ્પ આઉખુંરે ત્યાંહી સંઘશ્રત શ્રેય વલીજી, જાશે પિરજ માંહે ના સત્ર | ૪ | વિમલ વાહન નરપતિ છે, સુધર્મ મંત્રી જેહ ને ન્યાય નીતિ અગ્નિ જશે, વળી મધ્યાન્હ તેહ મા સો૦ | ૫ | દુહા | જૈન ધર્મ એતાં લગે, પછી નહીં પુન્ય દાન 1 વાયુ મેઘ ભંડા હશે, સુણ ગૌતમ તસ માન ૧ ( ઢાલ ! ૧૧ રાગ સારંગ | મગધ દેશને રાજા રાજેસર છે એ દેશી.) માન પ્રકાશે મેઘજ કેરૂ, પહેલે તે જલધાર ! બીજે અગ્નિત તિહાં હશે, ત્રીજે તે વિષધાર ગૌતમ સુણતું મધુરી વાણુ / ૧ મે થી આંબિલને ઘન વરસે, વીજલીને વરસાદ || એકેકે મેઘ ત્યાંહિ વરસે, વાસર રાતજ સાત હે | ગૌ૦ ૨ | તેર બેલ વૈતાઢયજ કેરા, છે વળી શાશ્વતા ત્યાંય નરનારી પંખી હય હરણું, તે રેહશે તે માંહે હો || ગૌ૦ | ૩ | આગળ છઠ્ઠો આરો હશે, દુસમ દુસમાનામ / એકવીસ સહસ વરસને
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy