________________
૧૨૬
પ્રશ્નોત્તર સહી / સંવત સિદ્ધિ મુનિ અંગ ચંદે, ભાદ્રવા
સુદી તિહાં તહિં તપગચ્છ તિલક સમાન સોહે, ગુરૂશ્રી વિજયાનંદ સૂરિશ્વરૂ . સાગણને વીત ઋષભ શ્રાવક, કહે ગ૭ મંગલ કરૂ છે ! છે ઇતિશ્રી બાર આરાનું સ્તવન છે
श्री आंतरानुं स्तवन | દુહા શારદ શારદના સુપરે, ૫૬ પંકજ પ્રમેય એવિસે જિન વરણવું, અંતર યુત સંખેય / ૧ / વીર પાર્શ્વને આંતરૂ, વરસ અઢીસું હોય પંચ કલ્યાણક પાર્શ્વના, સાંભલજે સહુ કય . ૨
ઢાલ ૧ નિરૂપમ નયરી વણારસી જી, શ્રીઅશ્વસેન નરીદતે A વામા રાણુ ગુણ ભર્યાજી, મુખ જિમ પુનમ ચંદ તે ભવી ભાવ ધરીને પ્રણામે પાસ નિણંદને
૧ એ આંકણું | પ્રાણુત કલ્પ થકી ચવ્યાજી, ચિત્ર વદી એથને દીન તે છે તેમની કુખે અવતર્યાજી, પ્રભુ જિમ કિન્નર સિંહ તે ભવિ૨ / પિસ બહુલ દશમી દીનેજી, જમ્યા પાસ કુમાર તે | જોબન વય પ્રભુ આવીયાજી, વરીયા પ્રભાવતી નારી તે ભવિ છે ૩ / કમઠ તણે મદ ગાલીયેજી, ઉધર્યો નાગ સર તે પ વદ અગીઆરસ પિસિની, સંજય લીયે ઋદ્ધિ છેડતે ના ભવિ૦ ૪ ગાજ વિજ ને વાયરે જી, મુસલધાર મેઘ તે છે ઉપસર્ગ કમઠે કર્યો છે, ધરણે નિવાર્યો તેહ