________________
૧૧૩
વિષ તતકાલ છે પર્વત સ્થિર ચલ વાયરેજી, ઉર્ધ્વ અગ્નિની જવાલ છે સુવે છે ૬ છે મત્સ્ય તુંબ જલમાં તરે છે, બુડે કાગ પહાણ છે પંખી જાતે ગયણે ફિરેજી, ઈશું પરે સયલ વિનાણ છે સુ ૭ વાયુ સુંઠથી ઉપશમેજી, હરડે કરે વિરેચ છે સીજે નહિં કણ કાંગડું છે, શક્તિ સ્વભાવ અનેક છે સુરા ૮ દેશ વિશેષે કાષ્ઠના છે, ભૂમિમાં થાય પહાણ શખ આસ્તિને નીપજે છે, ક્ષેત્ર સ્વભાવ પ્રમાણ છે સુ છે ૯. રવિ તાતે શસી શીતલજી, ભવ્યાદિક બહુ ભાવ છે એ દ્રવ્ય આ૫ આપણુજી, ન તજે કઈ સ્વભાવ છે. સુત્ર ૫ ૧૦ છે ઇતિ સ્વભાવવાદ છે
( ઢાલ છે ૩
કપુર હોય અતિ ઉજલે–એ દેશી)
કાલ કિસ્યુ કરે બાપડે છે, વસ્તુ સ્વભાવ અકજ છે જે નવિ હોય ભવિતવ્યતાજી, તે કિમ સીઝે કરે છે પ્રાણી મકરે મન જંજાલ, ભાવભાવનિહાલ રે છે પ્રાવ છે મ. જે ૧ છે એ આંકણું જલ નિધિ તરે જંગલ ફરેજી, કોડ જતન કરે કેય છે અણુ ભાવી હવે નહીં જી, ભાવી હાયતે હાયરે છે માત્ર છે ૨ આંબેમર વસંતમાંજી, ડાલ ડાલે કેઈ લાખ છે કેઈખર્યા કેઈ ખાખટીજી, કે આંબા કેઈ સાખરે, એ પ્રા. ૩ ! બાઉવ જેમ ભવિતવ્યતાજી, જિણ જિણ દિશી ઉજાય છે પરવશ મન માણસ તણુજી, તૃણ જેમ પુઠે ધારે છેપ્રા. ૪ નિયતિ વશે વિણ ચિંતવ્યું, આવિ મલે તતકાલ ! વરસા