________________
૧૧૪
સનું ચિંતવ્યું, નિયતિ કરે વિસરાકરે છે માત્ર છે ૫ છે બ્રહ્મદત્ત ચકી તણુજી, નયણ હણે ગોવાલ છે દોય સહસ્સ જસ દેવતા, દેહતણું રખવાલરે પ્રા. ૬ કે કુહા કેયલ કરે છે, કેમ રાખી શકે પ્રાણ છે આહેડી શર તાકીજી ઉપર ભમે સીંચાણરે પ્રા. . ૭ આહેડી નાગે ડશ્યાજી, બાણ લાગે સિંચાણ છે કે કુહે ઉડી ગયેજ, જુઓ જુઓ નિયતિ પ્રમાણેરે છે પ્રા૮ શસ્ત્રહણ્યાં સંગ્રામમાંજી, રાને પડયા જીવંત છે મંદિરમાંથી માનવજી, રાખ્યાહી ન રહેતરે છે પ્રા| ૯ | ઈતિ ભવિતવ્યતા વાદ છે
(ઢાલ ! 4 | રાગ મારૂણી મનહર હીરજરે–એ દેશી.)
કાલ સ્વભાવ નિયત મતિ કુડી, કર્મ કરે તે થાય છે કર્મ નિરય તિરય નર સુરગતિજી, જીવ ભવાંતરે જાય છે ચેતન ચેતીયેરે કર્મ સમે નહીં કેય ચેતન છે ૧ | એ આંકણું છે કમેં રામ વસ્યા વનવાસે, સીતા પામે આલ, કમે લંકા પતિ રાવણનું, રાજ થયું વિસરાલ છે ૨૦ મે ૨ ક કીડી કમેં કુંજર, કર્મોનર ગુણવંત, કમે રેગ સેગ દુઃખ પીડિત, જનમ જાય વિલપંત ચેટ છે ૩ કમેં વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન, ક વીરને જુએ ભેગમાંરે છે ખીલા રેપ્યા કન્ન છે એ છે કે કમેં એક સુખપાલે બેસે, સેવક સેવે પાય છે એક હય ગય રથ ચઢયા ચતુરનર, એક આગળ