________________
૧૧૨
દહીં થાય, કાલે ફલ પરિપાકરે છે. વિવિધ પદારથ કાલ ઉપાય, કાલે સહું થાય ખાખરે છે શ્રી૪ જિન
વીશ બાર ચક્રવતિ, વાસુદેવ બલદેવરે છે કાલે કવલિત કેઈ ન દીસે, જસુ કરતા સુર સેવરે છે શ્રી છે ૫ છે ઉત્સર્પિણી અવસર્પિણી આરા, છએ જુઈ જુઈ ભીતરે છે ષટ ઋતુકાલ વિશેષ વિચારો, ભિન્ન ભિન્ન દિન રાતરે છે. શ્રી. ૬ કાલે બાલ વિલાસ મહર, યૌવને કાલા. કેશ રે એ વૃદ્ધ પણ વલી પલી વધુ અતિ દુર્બલ, શક્તિ નહિ લવ લેશરે છે શ્રી. છે ૭૫
છે ઢાલ ૨ | ગિરૂઆ ગુણ વીરજી-એ દેશી.
તવ સ્વભાવવાદી વિદેજી, કાલ કિસ્યુ કરે રંક છે. વસ્તુ સ્વભાવે નીપજે છે, વિણસે તિમજ નિઃશંક સુવિવેક વિચારી, જુઓ જુએ વસ્તુ સ્વભાવ છે ૧ છે એ આંકણી છે છતે પેગ બનાવતી જી, વાંઝણું ન જણે બાલ છે. મુછ નહિં મહિલા મુખે જ, કર તલ ઉગે ન વાલ છે સુ છે ૨ છે વિણ સ્વભાવ નવિ નિપજે છે, કેમ પદારથ કેઈ ને આંખ ન લાગે લીંબડે જ, બાગ વસંતે જેય છે. સુત્ર છે ૩ છે મેર પિચ્છ કુણ ચીતરેજી, કેણ કરે સંધ્યા. રંગ છે અંગે વિવિધ સવિ જીવનાં જ, સુંદર નયના કુરંગ છે સુ૪ | કાંટા બેર બહુલનાજી, કે અણીયાલા, કીધ છે રૂપ રંગ ગુણ જી જુઆ જી, તરૂ ફલ કુલ પ્રસિદ્ધ છે સુ છે ૫ વિષધર મસ્તક નિત્ય વસેછ, મણિ હરે