________________
૧૧ આદર્યો, શુભ એહ આદર ભવિ સહાધર, નામ ષટપવી થર્યો છે. ઈતિ ષટપવી મહિમા ગુણવર્ણન સ્તવન સંપૂર્ણ
श्री पांच कारण- स्तवन છે દુહા સિદ્ધારથ સુત વંદી, જગદીપક જિનરાય છે વસ્તુ તત્ત્વ સવિ જાણીયે, જસ આગમથી આજ છે ૧ છે
સ્યાદ્વાદથી સંપજે, સકલ વસ્તુ વિખ્યાત છે સપ્તભંગી રચના વિના, બંધ ન બેસે વાત છે ૨ કે વાદ વદે નય જૂજુઆ, આપ આપણે ઠાણ છે પૂરણ વસ્તુ વિચારતાં, કેઈન આવે કામ છે ૩ છે અંધ પુરૂષ એહ ગજ ગ્રહી, અવયવ એકેક છે દષ્ટિવંત લહે પૂર્ણ ગજ, અવયવ મલી અનેક છે જ ! સંગતિ સકલ નયે કરી, જુગતિ યોગ શુદ્ધબોધ ! ધન્ય જિનશાસન જગ , જિહાં નહિ કિ વિરોધ છે ૫ છે
( ઢાલ છે ૧ | રાગ-આશાવરી )
શ્રી જિનશાસન જગ જયકારી, સ્યાદ્વાદ શુદ્ધરૂ૫ રે નય એકાંત મિથ્યાત નિવારણ, અકલ અભંગ અનૂપરે
શ્રી. મે ૧ છે એ આંકણી છે કેઈ કહે એક કાલતણે વશ, સકલ જગત ગતિ હોય છે કે કાલે ઉપજે કાલે વિણસે, અવર ન કારણ કેયરે છે શ્રી ૨ ! કાલે ગર્ભ ધરે જગ વનિતા, કાલે જન્મે પુતરે છે કાલે બેલે કાલે ચાલે, કાલે ઝાલે ઘરસુતરે છે શ્રી૩ કાલે દુધથકી