________________
૧૧૦
ગ્રહી કેવલ લહીરે, પામ્યા અવિચલ ઠાણ સં૦ | અવ્યાબાધ સુખી થયા, કેવલ ચિત્ આરામ મ સં૦ ૬ છે | ઢાલ ૯ છે ગીરૂઆરે ગુણ તુમ તણું એ દેશી)
ઉજમણાં એ તપ તણાં કર, તિથિપરિમાણ ઉપગરણાંરે રત્ન ત્રય સાધન તણા ભવિ, ભવસાયર નિસ્તરહરે છે ૧ઉજમણુ છે જે પણ સહું દિન સાધવા, તે પણ તેની અણશકતેરે છે પર્વ તિથિ આરાધીને, તમે ઉજવો બહુ ભક્તિરે છે ઉ૦ મે ૨શ્રાદ્ધવિધિ વર ગ્રંથનાં; ભલે ભાગે એ અવદારે ભગવતીને મહાનિ થિમાં કહ્યો, તિથિ અધિકાર વિખ્યાત છે ઉ૦ | ૩ | તપગચ્છ ગગનાંગણ રવિ, શ્રી વિજયસિંહ ગણધારો છે અંતેવાસી તેહના, શ્રી સત્યવિજય સુખકારેરે ઉ૦ | ૪ | કરવિજય વર તેહના, વર ક્ષમાવિય પન્યાસરે, જિન વિજય જગમાં જ, શિષ્ય ઉત્તમવિજય તે ખાસરે છે ઉ૦ , ૫ કે તસદચરણ ભ્રમર સમા, રહિ સાણંદ ચોમાસુરે છે અઢાર ત્રીસ સંવત્સરે, સુદ તેરસ ફાગણ મારે છે ઉ૦ છે ૬ પદ્મવિભકતે કરી, શ્રી વિજ્ય ધર્મ સૂરિ રાજેરે છે વદ્ધમાન જિન ગાઈઆ, શ્રી અમીઝરા પ્રભુ પાસે છે ઉ૦ ૭
કલશ છે પર્વ તિથિ આરાધે, સુવ્રત સાધે, લાળે ભવ સફલે કરે સંવેગ સંગી તત્તરંગી; ઉત્તમ વિજય ગુણાકરે છે તસ શિષ્યનામેં સુગુણ કામેં, પદ્મવિજયે