SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલે ચાવતી, ધારતી ગુણવર શ્રણ ને ૨ | કવિ ઘટના નવનવિકરે, કેવલ આણી ખંત II માતા તુજ સુપસાઉલે, પ્રગટે ગુણ બહુ બ્રાંત છે ૩ માતા કરૂં તુજ સાનિધે, અષ્ટમી સ્તવન ઉદાર ને શત મુખે જીભે કે સ્તવે, તુજ ગુણ નાવે પાર | ૪ | (ઢાલ , ૧ / નવમા નેમિ જિર્ણોદને–એ દેશી) અષ્ટમી તિથિ ભવિ આચર, સ્થિરકરી મન વચ કાયારે n ધ્યાન ધરમનું ધ્યાઈએ, ટાળીએ દુષ્ટ અપાયરે વા એ-આંકણી A ૧ પોસહ પણ ધરીએ સહી, સમતા ગુણ આદરીયેરે છે રાજ્યકથાદિક વરજીએ, ગુણીજન ગુણ આચરીએરે છે અ ય ૨ / ષટ લેગ્યામાંહે કહી, આદ્ય વિહું અપ્રશસ્તરે છે. વરજે સજજન દૂર એ, ધર ત્રિડું અંત પ્રશસ્તરે I અo ૩ . શલ્ય વિહુ દુરે તજે, વર કુમતિ કુનારીરે છે સદ્ગતિ કરી નિવારીકા, દુર્ગતિ કેરી એ બારી એ અo | ૪ રમીએ સુમતિ નારીસું, કરીએ દાન સહાયરે છે મિત્રી પ્રમોદ કરૂણાદિક, ધરીએ દિલ સુખદાયરે છે અo | ૫ | વાચના પૃચ્છના તિમ વલી, અનુપ્રેક્ષા ધર્મ સંગરે . પરાવર્તન પંચ ભેદ એ, કરીએ ધરી મનરંગરે છે અ૦ + ૬ | જ્ઞાનાવરણીય દર્શના, વરણ વેદનીય તેમરે મેહ આયું નામ ગેત્રએ, આઠમું અંતરાયરે છે અo | ૭ | એ અષ્ટ કર્મ વિનાશિની, અષ્ટમી તિથિ જિન ભાખીરે / આરાધનાદિક એ કિયા, માનવ ગતિ એક સાખીરે છે અ૦ ૮
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy