________________
૯૧
વૃક્ષ
આંકણી | એ તિથી મહિમા વીરજી પ્રકાશે, ભવિક જીવને ભાસેરે, શાસન નારૂ અવિચલ રાજ, નિદિન દોલત વાધેરે ॥ શ્રી॰ ॥ ૨ ॥ ત્રિસલારે નંદન દોષ નિકદન, ક્રમ શત્રુને જિત્યારે ॥ તીર્થંકર માહુત મનેાહર, દોષ અઢારને વરજ્યારે | શ્રી || ૩ || મન મધુકર જિનપદ પંકજ લીનેા, હરખી નીરખી પ્રભુધ્યારે ॥ શિવકમલા સુખ દીયા પ્રભુજી, કરૂણાનંદ પદ પાવુŽ ॥ શ્રી ॥ ૪ ॥ અશોક સરકુસુમની વૃષ્ટિ, ચમર છત્ર વિરાજેરે ॥ આસન ભામંડલ જિનદીપે, દુંદુભી અંબર ગાજેરે ॥ ॥ ૫ ॥ ખભાત ખદર અતિય મનેાહર, જીનપ્રાસાદ ઘણા એ રે બિંબ સંખ્યાનેા પારન લેવુ, દર્શન કરી મન માહિએરે | શ્રી || ૬ | સવત અઢાર એગણચાલિસ વર્ષ, આશ્વિન માસે ઉદ્ઘારોરે, શુકલપક્ષ પંચમી ગુરૂવારે, સ્તવન રચ્યું છે ત્યાંરે ॥ શ્રી ॥ 9 ॥ પડિત દેવ સેભાગી બુદ્ધિ લાવણ્ય, રતન સેાભાગી તેણે નામરે ॥ બુદ્ધિ લાવણ્ય લીયા સુખ સ'પુરણ, શ્રી સ`ઘને કાડ કલ્યાણુરે || શ્રી॰ ॥ ૮ ॥
શ્રી
સાહિ
॰
श्री अष्टमी स्तवन
॥ દુહા ॥ જય હું...સાસણી શારદા, વરદાતા ગુણવંત માતા મુજ કરૂણા કરી, મહિયલ કરો મહુત ॥ ૧ ॥ સેલ કલા પૂરણ શશિ, નિર્જિત એણે મુખેણુ ॥ ગજગતિ