________________
૭૦
શ્રી પુન્ય પ્રકાશનું સ્તવન.
દુહા.
સકલ સિદ્ધિ દાયક સદા !! ચેવિશે જીનરાય !! સહગુરૂ સામિની સરસતી ! પ્રેમે પ્રણમું પાય । ૧ ।। ત્રિભુવનપતિ ત્રિશલા તણે।। નંદન ગુણ ગંભીર । શાસન નાયક જગ જચે। ।। વમાન વડવીર્ ॥૨॥ એક દિન વીર જીણુંને ! ચરણે કરી પ્રણામ !! ભવિક જીવના હિત ભણી !! પુછે ગૌતમ સ્વામિ ॥ ૩ ॥ મુક્તિ માર્ગ આરાધીએ ॥ કહા કિ પરે અરિહંત ।। સુધા સરસ તવ વચન રસ !! ભાખે શ્રી ભગવંત ।। ૪ । અતિચાર એળેાઇએ ત્રત ધરીએ ગુરૂ સાખ ।। જીવ ખમાવેા સયળ જે ચેનિ ચે.રાશી લાખ ૫ ૫ ૫ વિધિશું વળી શસરાવિએ ! પાપ સ્થાન અઢાર ! ચાર શરણુ નિત્ય અનુસા॥ નિંદા દુરિતચાર । ૬ ।। શુભ કરણી અનુમાદીએ ભાવ ભલે। મન અણુ ! અણુસણ અવસર આદરી ! નવપદ જપે સુજાણ ! છ ! શુભ ગતિ આરાધન તણા ૫ એ છે દશ અધિકાર ! ચિત્ત આણીને આદશ ! જેમ પામે ભવ પાર દ્વા ના ઢાળ ૧ લી ।
॥ એ છિડી કીહાં રાખી ! એ દેશી
જ્ઞાન દરિસણુ ચારિત્ર તપ વીરજ ! એ પાંચે આચાર ! એહ તણા હે ભવ પરભવના ! આળાઇએ અતિ