________________
છેલ્લી આંતરિક વિજ્ઞપ્તિ.
दीनोद्धारधुरंधरस्त्वदपरो नास्ते मदन्यः कृपापात्रं नात्र जने जिनेश्वर तथाष्येतां न याचे श्रियम् । किंत्वहनिदमेव केवलमहो सद्वोधिरत्नं शिवम् । श्रीरत्नाकरमंगलै कनिलय श्रेयस्करं प्रार्थये ॥ २५ ॥
ત્યારાથી ન સમર્થ અન્ય દીનને ઉદ્ધારનારો પ્રભુ, મહોરાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ; મુક્તિ મંગળસ્થાન તેય મુજને ઈચ્છા ન લક્ષમતણી, આપ સમ્યગરત્ન શ્યામ જીવને તે તૃપ્તિ થાયે ઘણી.
T
v
-
Eા
જ
નામ
:
અથ–હે જિનેશ્વર ! આપના જે રંકને ઉદ્ધારનાર કે પ્રભુ નથી, તેમ મારા જેવું કૃપાનું પાત્ર પણ કેઈ નથી; તે પણ હું કાંઈ આપની પાસેથી ધન માગતું નથી, પરંતુ મોક્ષરૂપી લક્ષ્મીનાં સમુદ્ર સમાન તથા મંગળમય એક સ્થાન એવા હે જિનેશ્વર પ્રભુ! હું તે ફક્ત સર્વ શ્રેય સાધક સમ્યકત્વરત્નની પ્રાર્થના કરું છું.
-
-
~-
-
સમાસ.