________________
હ૧૦
છે અથ થાય પ્રારભ્યતે છે મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે છે. દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મેહ ભામે સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે . ૧. ઈતિ .
છે અથ શ્રી નમીનાથ ચૈત્યવંદન છે ?
મિથિલા નયરી રાજી, વા સુત સાચો વિજયરાય સુત છોડીને, અવર મત મા ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ . નમિ જિનવરનું સાહતું, ગુણ ગણ મણિગેહ / ૨ / દશ હજાર વરસ તણું એ, પાલ્યું પરગટ આય . પહ્મવિજય કહે પુણ્યથી, નમિયે તે જિનરાય / ૩ / .
| | અર્થ થાય પ્રારભ્યતે |
નમિયે નમિ નેહ, પુણ્ય થાયે ક્યું દેહા અધ સમુદય જેહ, તે રહે નાહી રેહા લહે કેવલ તેહ, સેવનાકાયે એહ લહે શિવપુર ગેહ, કર્મને આણી છે ?