________________
હ૦૮
સનું એ, જિનવર ઉત્તમ આય , પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય ૩ /
છે અથ થેય પ્રારભ્યતે | મલિજિન નમીયે, પુરવલાં પાપ ગમી, દિય ગણુ દમિયે, આ જિનની ન કમીયે ભવમા નવિ ભમીયે, સર્વ પરભાવ રમીયે, નિજ ગુણમાં રમીયે, કર્મ મિલે સર્વ ધમીયે / ૧ / ઈતિ |
અથ શ્રી મુનિસુવ્રત સ્વામી ચૈત્યવંદના
મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછના પન્ના માતા જેહની, સુમિત્ર નૃપ નંદન / ૧ / રાજગૃહી નગરીધણી, વીશ ધનુષ શરીર કર્મનિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર / ૨ / ત્રીશ હજાર વરસતણું એ, પાલી, આયું ઉદાર છે પદ્મવિજય કહે શિવ લદ્યા, શાશ્વત સુખ નિરધાર રે ૩ / ઈતિ .