________________
હ૦૫
મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ I હOિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ / ૨ / ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચઉરસ સંડાણ. વંદન પદ્મ ક્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ ફા ઈતિ . - છે અથ થય પ્રારક્યતે | - વદ જિન શાંતિ, જાસ સેવન કાંતિ, ટાલે ભવ ભ્રાંતિ, મેહ મિથ્યાત્વ શાંતિ . દવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શેક સંતાપ વાંતિ iા દોય જિનવર નીલા, દોય ઘોલા સુશીલા, દય રક્ત રંગીલા, કાઢતા કર્મ કીલા કે ન કરે કોઈ હીલા, દોય શ્યામ સલીલા / સોલ સ્વામીજી પીલા, આપજે મોક્ષ લીલા રા જિનવરની વાણી, માહવલ્લા પાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણી | અરથે ગુંથાણી, દેવ મનુષ્ય પ્રાણી પ્રણમ હિત આણી, મોક્ષની એ નિશાણી ૩ / વાઘેસરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરવી જે નિત્ય સમરેવી, દુઃખ તેહનાં હોવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ એવી | ૪ | ઈતિ
४४