________________
૭૦૬
૫ અથ શ્રી શાંતિનાથ જિન સ્તવન ા
॥ ગરબા કાણને કારાવ્યા કે નંદજીના લાલ રે । ॥ એ દેશી ॥
સાલમાં શાંતિ જિનેસર દેવ કે, અચિરાના નંદરે ॥ જેહની સારે સુરપતિ સેવકે ॥ અ॰ ॥ તિરિ નર સુર સહુ સમુદાયકે ॥ અ॰ ॥ એક યાજન માંહે સમાયકે ॥ અ॰ ॥ ૧ ॥ તેહને પ્રભુજીની વાણી કે "અ॥ પરિણમે સમજે ભવિ પ્રાણી કે ॥ અ॰ સહુ જીવના સંશય ભાંજે કે અા પ્રભુ મેધધ્વનિ એમ ગાજે કે ॥ અ॰ રી॥ જેહને જોયણુ સવાસેા માન કે ॥ અ॰ ॥ જે પૂર્વના રાગ તેણે થાન કે અા સવ નાશ થાયે નવા નાવે કે અા ષટ માસ પ્રભુ પરભાવે કે ॥ અ॰ ॥ ૩ ॥ જિહાઁ જીનજી વિચરે રંગ કે અા નવિ મુષક શલભ પતંગ કે ॥ અ૰ ॥ નિવ કાઇને વયર વિરોધકે ॥ અ ॥ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રેાધકે ॥ અ॰ ॥ ૪ ॥ નિજ પરચ*ના ભય નાસે કે ॥ અ॰ ॥ વલી મરકી નાવે પાસે કે ॥ અ॰ ॥ પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે ॥ અ॰ ॥ જાયે ઉપદવ સવિ તતકાલકે ॥ અ॰ ॥ ૫ ॥ જસ મસ્તક પૂરું રાજે કે અા ભામંડલ વિપરે છાજે કે અા કર્મ