SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ PX સમજાણી, છેડુ સ્યાદ્વાદ જાણી મેં તર્યાં તે ગુણ ખાણી, પામિયા સિદ્ધિ રાણી॥ ૧ ॥ ઇતિ । ! અથ શ્રી ધર્મનાથ ચૈત્યવંદન ૫ ભાનુ તં ંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત ॥ વજ્ર લછન વજ્ર નમે, ત્રણ ભુવન વિખ્યાત ॥૧॥ દુશ લાખ વરસનુ' આઉખું, વધુ ધનુ પીસ્તાલીશ રત્નપુરીના રાજીયા, જગમાં જાસ જગીશ ॥ ૨ ॥ ધર્મ મારગ જિનવર કહી એ, ઉત્તમ જન આધાર ॥ તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરૂં નિરધાર ॥ ૩ ॥ !! અથ થાય પ્રારભ્યતે ધરમ ધરમ ધારી, કના પાસ તારી ॥ કેવલ શ્રી જોરી, છેડે ચારે ન ચેારી॥ દર્શન મદારી, જાય ભાગા સટેારી॥ નમે સુર નર કારી, તે વરે સિદ્ધિ ગારી ઇતિ. ૫ અથ શ્રી શાંતિજિન ચૈત્યવંદન શાંતિ જિનેસર સાલમા, અચિરા સુત વંદે વિશ્વસેન કુલ નભ મણિ, ભવિજન સુખ કદ ॥ ૧ ॥
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy