________________
૭૦૩
છે અથ થાય પ્રારભ્યતે | વિમલ જિન હારે, પાપ સંતાપ વાર . શ્યામાંબ મલ્હારે,વિશ્વકીતિ વિફારો જન વિસ્તાર, જાસ વાણી પ્રસારે છે. ગુણગણ આધારે, પુણ્યના એ પ્રકારે ૧ | ઇતિ
છે અથ શ્રી અનંતનાથ ચૈત્યવંદન છે
અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી સિંહસેન નૃપનંદને, થયે પાપ નિકાસી ૧સુજસા માતા જનમીયે, ત્રીશ લાખ ઉદાર ! વરસ આઉખું પાલી, જિનવર જયકાર | ૨ લંછન સીંચણ તણું એ, કાયા ધનુષ પંચાસ in જિનપદ પદ્મ નમ્યા થકી, લહિયે સહજ વિલાસ / ૩ /
છે અથ થાય પ્રારભ્યતે | અનંત અનંતનાણું, જાસ મહિમા ગવાણું સુ૨નર તિરિ પ્રાણું, સાંભલે જાસ વાણી . એક વચન