________________
૦
દેવા, સાર જગમાં જ્યું મેવા ॥ જોતાં જગ એડવા, દેવ દીઠા ન તેડવા, સુવિધિ જિન જેડુવા, મેક્ષ દે તતખેવા ॥ ૧ ॥ ઈતિ ॥
૫ અથ શ્રી શીતલનાથ ચૈત્યવંદન
નંદા દઢરથ નંદના, શીતલ શીતલનાથ ૫ રાજાભદ્વિલપુર તણા, ચલવે શિવ સાથ ॥ ૧ ॥ ૧ લાખ પૂરવનું આઉખુ,નેવુ ધનુષ પ્રમાણુ ॥ કાયા માયા ટાલીને, લઘા પંચમ નાણુ ॥ ૨ ॥ શ્રીવત્સ લઈન સુદર્ એ, પદ પદ્મ રહે જાસ ॥ તે જિનની સેવા થકી, લડીયે લીલ વિલાસ ॥ ૩ ઇતિ.
૫ અથ શ્રી શીતલનાથની સ્તુતિ ।
॥
શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સ પરભાવ વામી ॥ જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, ભવિ શિવસુખ કામી, પ્રણમીયે શીશ નામી ॥ ૧ ॥