________________
છે અથ શ્રી શ્રેયાંસનાથ ચૈત્યવંદન છે. | શ્રી શ્રેયસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષની કાય ૧ વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય ને ખડગી લંછન પદક જે, સિંહપુરીને રાય | ૨ | રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન પામ્યા તસ પદ પદ્મને, નમતાં અવિચલ થાન ૩ ઈતિ .
છે અથ થાય પ્રારંભ વિષ્ણુ જ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત છે સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત, કરી કમનો ઘાત, પામીયા મેક્ષ સાત I૧ | ઈતિ .
અથ શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવંદના - વોસવ વંદિત વાંસુ પૂજ્ય, ચંપાપુરી કામ . વાસુ પૂજ્ય કુલે ચંદ્રમા, માતા જયા નામ ૧ મહિષ લંછન જિન બારમા, સિત્તેર ઘનુષ પ્રમાણુ કાયા આયુ વરસ