________________
૬૯૯
પતિ સેવા કરે, ધરતા અતિ સનેહ ૨ | ચંદપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર / પવિજય કહે. પ્રમીયે, મુજ પ્રભુ પાર ઉતાર / ૩ /
છે અથ થાય પ્રારક્યતે સેવે સુર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠમ જિન ચંદા, ચંદ વણે સીંદા મહસેન નૃપ નંદા, કાપતા દુખ દંદા / લંછનમિષ ચંદા, પાય માનું સેવિંદાના છે અથ શ્રી સુવિધિનાથ ચેત્યવંદન છે
સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત ના આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય . કાર્કદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પ્રાય ૨ ઉત્તમ વિધિ જેહથી લો એ. તેણે સુવિધિ જિન નામ / નમતાં તસ પદ પદ્મને, લહીએ શાશ્વત ધામ / ૩ /
છે અથ થાય પ્રારભ્યતે છે નરદેવ ભાવ, જેની સાથે સેવે, જે દેવાધિ--