________________
।। અથ શ્રી સુપાસજન ચૈત્યવંદન ૫
શ્રી સુપાસ જિષ્ણુદેં પાસ, ટાલ્યા ભવ ફેરા ॥ પૃથિ વી માત રે જન્મ્યા, તે નાથ હંમેરા ॥૧॥ પ્રતિષ્ટિત સુત સુંદર, વાણારસી રાય ॥ વીશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય ॥ ૨ ॥ ધનુષ અશે' જિન દેહડીએ, સ્વસ્તિક લઈન સાર ॥ પદ પદ્મ જસ રાજતા, તાર તાર ભવ તાર ॥ ૩ ॥ ઇતિ ॥
૫ અથ થાય પ્રારભ્યતે !!
સુપાસ જિન વાણી, સાંભલે જેઠુ પ્રાણી ! હૃદયે પહેચાણી, તે તચા ભવ્ય પ્રાણી પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જેગુ થાણી ॥ ષટ્દ્રવ્યશું જાણી, ક પીલે જ્યું ધાણી ॥ ૧ ॥ ઇતિ
॥ અથ શ્રી ચંદ્રપ્રભ ચૈત્યવંદન
લક્ષ્મણા માતા જનમીયા, મહુસેન જસ તાય ॥ ઉડુપતિ લઈન દીપતા, ચંદ્રપુરીના રાય ॥ ૧ ॥ દુશ લખ પૂરવ આઉભું, દેઢશા ધનુષની દેહ ॥ સુર નર