________________
છે અથ સિદ્ધાચલ સ્તવન છે | શીતલ જિન સહજાનંદી એ દેશી વિમલાચલ વિમલા પાણી, શીતલ તરૂ છાયા કરાણી રસ વેધક કંચન ખાણી, કહે ઇંદ્ધિ સુણો ઈંદાણી ૧ સનેહી સંત એ ગિરિ સે, ચઉદ ક્ષેત્રમાં તીર્થ ન એવે | સ | ષટ રી’ પાલી ઉલસીએ, છઠ્ઠ અમે કાયા કસીએ . મેહ મલની સામા ધસીએ, વિમલા ચલ વેગે વસીએ | સ ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે હિમગિરિ હેઠે હરીએ, પાછળ પ્રદક્ષિણું ફરીએ, ભવજલધિ હેલાં તરીએ . સ. | ૩ | શિવમંદિર ચઢવા કાજે, રોપાનની પંક્તિ બિરાજે ચઢતાં સમકિતી છાજે, દૂર ભવિયાં અભવ્ય તે લાજે સ | Rા પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા, પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચલ સિદ્ધ અનંતા I સ. પ ષટમાસી ધ્યાન ધરાવ, શુક રાજાનું રાજ્યનિપાવે છે બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે સ ૬ પ્રણિધાને ભજે ગિરિ જા, તીર્થકર નામ નિકાચ . મેહરાયને લાગે તમાચો, શુભ વીર વિમલગિરિ સાચે સ૭ | ઇતિ |