________________
૬૮૫ છે અથ શ્રી ગિરનારજીનું તીર્થ સ્તવન છે | જાત્રા નવાણું કરીએ વિમલગિરિ ! એ દેશી |
સહસાવન જઈવસિએ, ચાલને સખી સહસાવન જઈ વસીએ . ઘરનો ધંધો કબુઆ ન પૂર, જે કરીએ અહો નિસિએ પીયરમાં સુખ ઘડીયે ન દીઠું, ભય કારણ ચઉ દિશિયે / ચા | ૧ | નાક વિહણા સયલ કુટુંબી, લજજા કિમપિ ન પશિએ / ચા | ભેલાં જમીએ ને નજર ન હસે, રહેવું ઘોર તમસીએ ચા Pરા પીયર પાછલ છલ કરી મહેસું, સાસરીએ સુખ વસીએ In ચાર સાસુડી તે ઘર ઘર ભટકે, લેકને ચટકે ડસીએ ચા ૩ // કહેતાં સાસુ આવે હાસુ, સુંશીએ મુખ લેઈમશીએ ચા | કંત અમારો બોલે ભલે, જાણે ન અસિ મસિ કસીએ ચા ને ૪ It જૂઠા બલી કલહણ શીલા, ઘર ઘર શુની ર્યું ભસીએ છે ચાI એ દુઃખ દેખી હઈડું મૂકે, દુર્જનથી દૂર
ખસીએ ચા | ૫ | રૈવતગિરિનું ધ્યાન ન ધરીયું, કાલ ગયે હસમશીએ . ચા | શ્રી ગિરનારે ત્રણય કલ્યાણક, નેમિ નમન ઉલસીએ / ચા | શિવ વરશે ચોવીશ જિનેશ્વર, અનાગત ચઉવીશીએ ચાવવા