________________
૬૮૩
સગવન લખ અડ કેડિ / દયસે ખાસી હેવે સુણો, બિંબ નમું કર જોડી ૧૧ | તેરશે નવ્યાશી કોડી, સાઠ લાખ અસુરાઈ જાણ છે તિગ લખ સહસ એકાણું, ત્રણશે વીશ તીઓં પ્રમાણ એકસે બાવન કડ, ચોરાણું લાખ સમેત ! સહસ ચુઆલીસ સગ સય, સાઠ વિમાનિક ચૈત્ય | ૧૨ / પન્નરસે દુચિત કડિ, અડવન્ન લાખ સુહાય ! છત્રીશ સહસને અયસી, ત્રિભુવન બિંબ કહાય ચઉમાસીદિન ચિંતિએ, ચતુર ભિઘ નિજચિત્ત છે જે હેત વિદ્યા લબ્ધિ તે, વીરવિજય નમે નિત્ત. ૧૩ / ઈતિ છે - પછી બેઠા થકા જયવીયરાય પૂરા કહિયે, ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ કહી શાશ્વતા અશાશ્વતા જિન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં ? ઈચ્છે! કરેમિ કાઉસ્સગ્ગ અનાથ ઉસિએણું કહી કાઉસ્સગ્ન પુર્ણ ચાર લેગસ્સને કરી મહટી શાંતિ સાંભળીને પારીને એક લેગસ પ્રકટ કહી, પછી તેર વાર નવકાર ગણીએ, શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુંડરીક ગણધર ભગવાનને, નમો જિણાણું એ પાઠ તેર વખત કહીયે.
પછી બેસીને જુદાં જુદાં પાંચ તીર્થનાં પાંચ સ્તવન કહીયે તે લખીયે છીયે.