________________
૬૮૨
॥
જિનધર જિન અદ્દભૂત ॥ ૫॥ જોઈસાદિક માંહિ, થુભ પ્રત્યેકે આર ॥ પ્રત્યેક પ્રતિમા નતિ, કરીયે નિત્ય સવાર ॥ શુભ સભાશું ગણતાં, સાસય પડિમા સાફ ॥ ચેઈઅ બિંબ મિલતાં, ભવણે અસિ સે। પાડ ॥ ૬ ॥ શત ૫ચાસ બહુતૅર, ચેાજન કહીયે જેહુ લાંબા પહેાલાં ચાં, અનુક્રમે વિએ તેહ ॥ સ્વર્ગ નંદીશ્વર કુંડલ, રૂચકે ભવન પ્રમાણ ॥ તીસ કુલ ગિરિ દશ કુરૂ, મેરૂવને અસિઆણુ ॥ ૭ ॥ અયસી વખારે જિનવર, ગજજ્જતાયે વીશ ॥ મણુઅ નગે ઇપ્પુકારે, ચાર ચાર મુજગીશ પૂર્વ વિહિત પરિમાણથી, અ પ્રમાણે જાણ્ ॥ તેહથી અ પ્રમાણે, નાગાદિ પરિમાણુ ॥૮॥ તેથી વ્યંતર અરહ્યા, ચાલીશદિગ્ગજ સાર ॥ અયસી હે કૉંચનિગર, દહેરાં એક હજાર ॥ સિત્તેર મહાનદી, વૈતાઢયે એકસા સિત્તેર ॥ ત્રણશે અયસી કુંડે, જિન વચને નહિ ફેર ॥ ૯ ॥ વીશ જ મગ પંચ ચૂલા, જિનધર પડિમા ઘેર જંબુ પમુહ દશ તરૂએ, અગીઆરસે સિત્તેર ॥ વ્રત વૈતાઢયે વીશ કાશ, દીઠું અ વિસ્તાર ॥ ઘણુસય ચઉદશ ચાલીશ, ઊચપણે અવધાર ॥ ૧૦ | નંદીશ્વર વિદિશે સક્કી, શાણુ પ્રિ આઠ આઠ ॥ તસ નયરે ત્રીછે સવિ, ુત્રીસ સય ગુણ સાઠ ॥ ત્રિભુવન માંહે દેહેરાં,