________________
૬૭૬
ઉવવાઈ આદે ઉપાંગ તે બાર, દશ પન્ના સારા છે છેદસૂત્રવિચિત્ર પ્રકાર, ઉપગારી, મુલસૂત્ર તે ચાર, નંદી અનુગદ્વાર છે એ પીસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર I વિષય ભુજગિની વિષ અપહાર, એ સમે મંત્ર ન કે સંસાર, વીરશાસન જયકાર . ૩ નકુલ બીજેરૂ દોય કર ઝાલી, માતંગ સુર શામ કાતી તેજાલી, વાહન ગજ શંઢાલી સિંહ ઉપર બેઠી રહીયાલી, સિદ્ધાયિકા દેવી લટકાલી, હરિતાભાચાર ભુજાલી પુસ્તક અભયા જિમણે ઝાલી, માતુલિંગને વીણા રસાલી, વામ ભુજા નહીં ખાલી | શુભ ગુરૂ ગુણ પ્રભુ ધ્યાન ઘટાલી, અનુભવ નેહશું દેતી તાલી, વીર વચન ટંકશાલી | ૪ ઇતિ
છે અથ સ્તવન લિખ્યતે
(રાગ બંગાલ.) ત્રિશલાનંદન ચંદન શીત, દર્શન અનુભવ કરી નિત્ય / સ્વામી સેવીએ / તુમ દરશનથી અલગા જેહ, વલગ્યા કર્મ પિશાચને છેહ // સ્વામી સેવીયે / ૧ / હું પણ ભમી આ સંસાર, દર્શન દીઠા વિણ નિરધાર છે