________________
૬ષ્ય
છદ્મસ્થમાં, બાર વરસ વહી જાય ૨. શાલવિશાલ તરૂ તલે એ, કેવલનિધિ પ્રગટાય ! વીર બિરૂદ ધરવા ભણી, એકાકી શિવ જાય ૩ .
|| અથ થાય પ્રારભ્યતે છે || ગેમ બોલે ગ્રંથ સંભાલી એ દેશી .
વીર જગત્પતિ જન્મજ થાવે, નંદન નિશ્રિતશિખર રહવે, આઠ કુમારી ગાવે / અડ ગજાંતા હેઠે વસાવે, રૂચક ગિરિથી છત્રીશ જાવે, દ્વીપક રૂચક ચઉ ભાવે ! છપન દિગકુમરી ફુલરાવે, સૂતી કરમ કરી નિજ ઘર પાવે, શક સુષ વજાવે છે. સિંહનાદ કરી તિષી આવે, ભવન વ્યંતર શંખપડતું મિલાવે, સુરગિરિજન્મ મલ્હાવે છે ૧ / રૂષભ તેર શશિ સાત કહીજે, શાંતિનાથ ભવ બાર સુણજે, મુનિસુવ્રત નવ કીજે નવમીશ્વર નમન કરી જે, પાસ પ્રભુના દશ સમરી જે. વીર સત્તાવીશ લીજે | અજિતાદિક જિન શેષ રહી છે, ત્રત્રશ્ય ભવ સઘસેડવીજે, ભવ સંમતિથી ગણી જે જિન નામ બંધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપખંતી ધરજે,જિનપદ ઉદયે સીઝે ૨ / આચારાંગ આઠે અંગ અગ્યાર,