________________
#se
સ્વા॰ ॥ અમ તુમ દર્શન દીઠું રત્ન, નિજ ઘરમાં રહી કરશું યત્ન | સ્વા॰ ॥ ૨ ॥ દર્શનથી જે દર્શન થાય, તે આણંદ તા જગત ન માય ॥ સ્વા॰ ॥ ભવ ભ્રમણાદિક ક્રૂરે જાય, ભવ થિતિ ચિંતન અલ્પ ઠરાય ॥ સ્વા॰ ॥૩॥ તસ લક્ષણ પ્રગટે ઘટમાંહિ, વૈશાલિક પ્રભુ તુડા ઉચ્છાહી ॥ સ્વા॰ ॥ અમૃત લેશ લહે એકવાર, રાગ નહીં ફરી અંગ માઝાર, ॥ સ્વા॰ ॥ ૪ ॥ દર્શન ફરશન હેાવે તાસ, સવેદન દુનના નારા | સ્વા॰ ॥ પણ જે જાય લા પાસ, તા મહુ મહુકે વાસ અરાસ ॥ સ્વા॰ પા દેવકુંદેવની સેવા કરંત, ન લલ્લું દર્શન શ્રી ભગવંત ॥ સ્વા॰ ॥ એક ચિત્ત નહીં એકની આશ, પગ પગ તે દુનિયાના દાસ | સ્વા॰ ॥ ૬ ॥ વેશ ખાટ પરે ક્ષીણ કેઈ ઘાટ, તસ સુખ દર્શન દૂરે દાટ સ્વા ॥ લોક કહે ધિગ ચિત્ત ઉચ્ચાટ, ઘર ઘર ભટકે તે ખારે વાટ સ્વા॰ ॥ ૭॥ તિવિધ ભટકયા કાલ અનંત, મલિયા કલિયા નહિ અરિહંત ॥ સ્વા॰ ॥ તે દિન દર્શન તેા પતિપક્ષ, હવે દર્શન ફલશે પ્રત્યક્ષ ॥ સ્વા૦ ૮ ॥ પ્રીતિ ભક્તિયે ચાલના રંગ, ગુણ દર્શને ગયા રંગ પતંગ | સ્વા॰ ॥ અણુમલવે હુવે મન ઉત્કંઠ, મલવે દુઃખ કરે વિરહે ઉલ્લેંડ ॥ સ્વા॰ | ૯ || અનુભવ દર્શને મહું દુઃખ નાસ, રાતિ દિવસ રહે