________________
૫૫
કામાંધ થઈ આત્માને ઉપજાવેલી પીડા.
विडंबितं यत्स्मरधस्मरार्त्ति
दशावशात्स्वं विषयांधलेन । प्रकाशितं तद्भवतो हियैव, सर्वज्ञ सर्व स्वयमेव वेत्सि ॥ ११ ॥
કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વડ ંબના પામ્યા ઘણી; તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપતણી કને, જાણા સહુ તેથી કહું કર માફ઼ મારા વાંકને
અ:-કામથી આંધળા અનેલા મે કામદેવરૂપી રાક્ષસથી મારી જાતને બહુ કદના ઉપજાવી, હૈ સજ્ઞ! શરમ આવે છે તે પણ તે બધું હું આપની સન્મુખ પ્રગટ કરૂં છું, જો કે આપ તે તે સ હકીકત જાણેા છે.