________________
१५
છે અથ થેય પ્રારભ્યતે છે ત્વમશુમાન્યભિનંદનનંદિતા એ દેશી || સુમતિ સ્વર્ગ દિયે અસુમંતને, મમત મેહ નહિ ભગવંતને પ્રગટ જ્ઞાન વરે શિવ બાલિકા, તુંબર વીર નમે મહાકાલિકા | ૧ ઈતિ |
છે અથ શ્રી પદ્મપ્રભ ચૈત્યવંદન છે
ગેયક નવમે થકી, કોસંબી ઘર વાસ. રાક્ષસ ગણ નક્ષતરૂ, ચિત્રા કન્યા રાશ / ૧ / વૃશ્ચિક ચેનિ પદ્મપ્રભ, છદ્મસ્થ ષટ માસ . તરૂ છગીધે કેવલી,
કાલેક પ્રકાશ ૨ . ત્રણ અધિક શત આઠશું એ, પામ્યા અવિચલ ધામ ! વીર કહે પ્રભુ માહરે, ગુણ શ્રેણી વિશ્રામ / ૩ /
છે અથ થાય પ્રારભ્યતે નંદીશ્વરે વર દ્વીપ સંભારૂં એ ચાલ ! પદ્મપ્રભુ હત છદ્મ અવસ્થા, શિવસદમે સિદ્ધા અરૂ વસ્થા / નાણને દંસણ રોય વિલાસી, વીર કુસુમશ્યામાં જિનુપાસી / ૧ /