SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૭ છે અથ શ્રી સુપાર્શ્વજિન ચૈત્યવંદન છે ગેવીજ છથી ચવ્યા, વણારસીપુરી વાસ છે. તુલા વિશાખા જન્મીયા, તપ તપીયા નવ માસ ૧. ગણ રાક્ષસ વૃક નિયે, શેભે સ્વામી સુપાસ / શિરિષ તરૂ તલે કેવલી, શેય અનંત વિલાસ ૨ મહાનંદ પદવી લહીએ, પામ્યા ભવને પાર | શ્રી શુભ વીર કહે પ્રભુ, પંચ સયા પરિવાર | ૩ | ઇતિ છે છે અથ થાય પ્રારભ્યતે | | શ્રાવણ શુદિ દિન પંચમી એ એ દેશી અષ્ટ મહાપડિહારશું એ, શેભે સ્વામી સુપાસ તે | મહાભાગ્ય અરિહા પ્રભુ એ, સુર નર જેહના દાસ તે . ગુણ અતિશય વરણવ્યા એ, આગમ ગ્રંથ મેઝાર તે માતંગ શાંતા સુર સુરી એ, વીર વિઘન અપહાર તે પ ણ છે અથ શ્રી ચંદ્રપ્રભ ચિત્યવંદન | ચંદપ્રભ ચંદાવતી, પુરિ ચવિયા વિજયંત તે અનુરાધાયે જનમીયા, વૃશ્ચિક રાશિ મહંત ૧ મૃ ૪૨
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy