________________
નયરી અયોધ્યાને ધણી, યાનિ વર મંજાર ઉગ્રવિહાર તપ તપ્યા, ભૂતલ વરસ અઢાર વલી રાયણ પાદવ તલે એ, વિમલ નાણ ગણુ દેવ મેક્ષ સહસ મુનિશું ગયાં, વીર કરે નિત્ય સેવ | ઇતિ |
છે અથ થાય પ્રારંભતે છે | અષા પદમ લંઘન એ ચાલ ! અભિનંદન ગુણમાલિકા, ગાવતી અમરલિકા | કમતકી પરજાલિકા, શિવ વહુવર માલિકા લગે ધ્યાનકી તાલિકા, આગમની પરનાલિકા II ઈશ્વર સુર આલિકા, વીર નમે નિત્ય કાલિકા . ૧ ઇતિ |
છે અથ શ્રી સુમતિનાથ ચૈત્યવંદન છે
સુમતિ જયંત વિમાનથી, રહ્યા અધ્યા ઠામાં રાક્ષસ ગણ પંચમ પ્રભુ, સિંહ રાશિ ગુણ ધામ ૧ મઘા નક્ષત્રે જનમીયા, મુષક ની જગદીશ મેહ રાય સંગ્રામમાં, વરસ ગયાં છવીશ ૨ જીત્યો પ્રિયંગુ તરૂએ, સહસ મુનિ પરિવાર I અવિનાશી પદવી વયા, વીર નમે સે વાર ૩