________________
૬૫૪
છે અથ સંભવજીન ચૈત્યવંદના
સત્તમ ગેવિજ ચવન છે, જનમ્યા મૃગશિર માંહિત દેવ ગણે સંભવ જિના, નમીયે નિત્ય ઉત્સાહી # ૧ સાત્વથી પુરી રાજ્યો, મિથુન રાશિ સુખકાર પન્નગ
નિ પામીયા નિ નિવારણહાર | ૨ | ચઉદ વરસ છદ્મસ્થમાં એ, નાણ શાલ તરૂ સાર | સહસ વતીશું શિવ વર્યા, વીર જગત આધાર . ઈતિ
–(૦)અથ થાય પ્રારંભ છે I શાંતિ જિનેસર સમરીયે એ દેશી in સંભવ સ્વામી સેવીયે, ધન્ય સજજન દીહા જિન ગણ માલા ગાવવા, ધન્ય તેહની હા આ વયણ સગગ તરંગમાં, ન્હાતા શિવગેહી ત્રિમુખ સુર દુરિતારિકા, શુભ વીર સનેહી . ૧. ઈતિ |
છે અથ શ્રી અભિનંદન ચૈત્યવંદન છે.
ચવ્યા જયંત વિમાનથી, અભિનંદન જિનચંદ ચુનર્વસુમાં જનમીયા, રાશિ મિથુન સુખ કંદ ૧