________________
પર
કાક
દુગ્ગાષ્ય રત્નત્રયીનું પ્રમાદવડે ગુમાવવું.
7
- 1 થી
त्वत्तः सुदुष्प्राप्यमिदं मयाप्तं, रत्नत्रयं भूरि भवभ्रमेण । प्रमादनिद्रावशतो गतं तत्, कस्याग्रतो नायक पृत्करोमि ॥ ८ ॥
-
-
ભમતા મહા ભવસાગરે પામ્ય પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પિકાર હું જઈને કર્યું?
-
- -
-
-
- -
અર્થ –હે પ્રભુ! દુઃખથી પ્રાપ્ત કરી શકાય તેવાં (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી) ત્રણ રસ્તે બહુ ભવે
કર્યા પછી આપની પાસેથી મેળવ્યાં, પરંતુ તે પણ પ્રમાદ અને નિદ્રાના વશવતીપણામાં હું ગુમાવી બેઠો હવે હું કોની પાસે જઈને પિકાર કરૂં? -