________________
૬૦૮
।
નામેાનેરે, કિશ્યા વિશેષ કહેવાય ॥ એતા મધ્યમાં વૈ ખરી રે, વચન ઉલ્લેખ ઠરાય રે ॥ ભવિ॰ ॥૨॥ વદા ॥ ધ્યાન ટાણે પ્રભુ તું હાવે રે, અલખ અગેાચર રૂપ ॥ પરા પશ્યતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ રે ભવિ॰ ॥ ૩ ॥ વંદા ॥ છતી પર્યાય જે જ્ઞાનની રે તે તે નવિ અદલાય ॥ જ્ઞેયની નવ નવી વના રે, સમયમાં સર્વ જણાય રે ॥ ભવિ॰ ૪ ॥ વા | ખીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વે સમાય ॥ રવિ પ્રભાથી અધિક નહી રે, નક્ષત્ર ગણુ સમુદાય રે ॥ ભવિ॰ ॥ ૫ ॥ ॥ વા॰ ॥ ગુણુ અન’તા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ ॥ વિજયલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાન મહાદય ગેહ ૐ ભાવિ ॥૬॥ વંદા ઇતિ કૈવલ જ્ઞાન સ્તવનમ્ ॥ પછી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સદિસહ ભગવન્ ! શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થે કાઉસ્સગ્ગ ॥ કરૂ! ઈચ્છા કૈવલજ્ઞાન આરાધનાર્થ કરેમિકાઉસગ્ગ વદ ૧૦ ॥ અન્નત્થ ॥ લાગસ્સ ॥ ન॰ ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી નમેão કહી થાય કહેવી, તે લખીયે છીયે.