________________
૬૦૭ પરમાતમ જાતી દોયે ધરમ સવિ વસ્તુના, સમયાંતર ઉપગ / પ્રથમ વિશેષ પણે ગ્રહે, બીજે સામાન્ય સંરોગ | સાદિ અનંત ભાગે કરીએ, દર્શન શાન અનંતા ગુણઠાણું લહી તેરમું, ભાવ જિર્ણદ જયવંત : ૨ મૂલ પડિમાં એક બંધ, સત્તા ઉદયે ચાર | ઉત્તર પયડીને એક બંધ,તિમ ઉદય રહે બાયાલા સત્તા પંચાસી તણી, કર્મ જેવાં રજુ છાર | મન વચ કાયા વેગ જાસ, અવિચલ અવિકાર સગી કેવલી તણી એ, પામી દશાયે વિચરે છે અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણ ઉચરે | ૩ | ઇતિ શ્રી કેવલજ્ઞાન ચૈત્યવંદન
પછી જંકિચિ નમુક્ષુ જાવંતિજાવંતo | નમહંતુ તે કહી સ્તવન કહેવું તે લખીયે છીએ.
છે અથ સ્તવન લિખ્યતે | છે કપૂર હોયે અતિ ઉજલે રે છે એ દેશી - શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન દોષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે છે ભવિયા વેદો કેવલજ્ઞાન છે ૧. પંચમી દિન ગુણ ખા-- ણ રે ભવિય વંદે એ- આંકણી | અનામીના