________________
૬૦૯ છે અથ થાય છે છત્રય ચામર, તરૂઅશોક સુખકાર 1 દિવ્ય દેવની દુભિ, ભામંડલઝલકાર છે વરસે સુરકસુમે, સિંહાસન જિન સાર . વંદે લક્ષ્મી સૂરિ, કેવલ જ્ઞાન ઉદાર ! ઇતિ સ્તુતિ | પછી ખમાસમણ દઈ ઉભા રહી ગુણ સ્તવવા અર્થે દુહા કહેવા, તે લખીયે છીએ.
છે અથ દુહા લિખતે છે બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂપ છે અનુભવિ જે પરમાત્મા, ભેદ એક જ ચિકૂપ છે ૧ પુરૂષોત્તમ પરમેશ્વર, પરમાનંદ ઉપયોગ ને જાણે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખ ભંગ / ૨ / ગુણ પર્યાય અનંતતા, જાણે સઘલા દવ્ય . કાલ ત્રય વદિ જિણંદ, ભાષિત ભવ્યાભવ્ય / ૩ / અલેક અને તે લેકમાં, થાપે જેહ સમર્થ્ય | આતમ એક પ્રદેશમાં, વીર્ય અનંત સિન્થ ૪ કેવલ દંસણ નાણ, ચિદાનંદ ઘન તેજ તે જ્ઞાન પંચમી દિન પૂછયે, વિજયલક્ષ્મી શુભ હેજ પા ઇતિ શ્રી વિજયલક્ષ્મીસૂરિ કૃતં વિધિ સહિત શ્રી જ્ઞાનપંચમી દેવવંદન સમાપ્ત છે